નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે

Go down

નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે

Post  Nilesh Patel on Fri Aug 30, 2013 6:40 pm

નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે...નિલેષ પટેલ
Nilesh Patel
Nilesh Patel
Admin

Posts : 230
Points : 715
Reputation : 0
Join date : 2012-11-24
Age : 29
Location : Ahmedabad

View user profile http://about.me/NileshPatel8

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum