સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો...

Go down

સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો... Empty સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો...

Post  Nilesh Patel on Mon Aug 26, 2013 4:40 pm

સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!

મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!

“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!

પણ અફસોસ .. !!

“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙Nilesh Patel
Nilesh Patel
Nilesh Patel
Admin

Posts : 230
Points : 715
Reputation : 0
Join date : 2012-11-24
Age : 29
Location : Ahmedabad

View user profile http://about.me/NileshPatel8

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum