જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ...

Go down

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ... Empty જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ...

Post  Nilesh Patel on Mon Aug 26, 2013 4:37 pm

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ .. !!

ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ .. !!

મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી .. !!

કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ .. .. !! ღ•٠·˙
Nilesh Patel
Nilesh Patel
Nilesh Patel
Admin

Posts : 230
Points : 715
Reputation : 0
Join date : 2012-11-24
Age : 29
Location : Ahmedabad

View user profile http://about.me/NileshPatel8

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum